ચહેરાના લકવા (Bell’s Palsy) માં ફુગ્ગો ફુલાવવાની કસરત કેમ કરાવાય છે?
ચહેરાના એક ભાગમાં અચાનક નબળાઈ આવવી, સ્મિત કરવામાં મુશ્કેલી થવી, આંખ પૂરી રીતે બંધ ન થવી, મોઢાનો એક ખૂણો નીચે ઢળી જવો અથવા પાણી પીતી વખતે મોઢામાંથી બહાર નીકળી જવું—આ બધું Bell’s Palsy એટલે કે ચહેરાના લકવાના સામાન્ય લક્ષણો હોઈ શકે છે. આ સ્થિતિમાં ચહેરાની હિલચાલ માટે જવાબદાર Facial Nerve અસરગ્રસ્ત થાય છે. Bell’s Palsyમાં…
