ગરમ શેક કરવો કે બરફનો શેક (Ice vs Heat)? દુખાવામાં શું વાપરવું?
દુખાવો થવો એ શરીરની એક સામાન્ય પ્રતિક્રિયા છે. ઈજા, સ્નાયુઓમાં ખેંચાણ, સાંધાનો દુખાવો, સોજો અથવા લાંબા સમયની સમસ્યાઓમાં દર્દીઓને ઘણીવાર પ્રશ્ન થાય છે કે ગરમ શેક કરવો કે બરફનો શેક (Ice Pack)? ઘણી વખત લોકો યોગ્ય માહિતીના અભાવે ખોટી રીતે શેક કરે છે, જેના કારણે દુખાવો ઓછો થવાને બદલે વધી પણ શકે છે. ફિઝિયોથેરાપીમાં Heat…
