નાના બાળકોમાં W-Sitting (W આકારમાં બેસવાની ટેવ) કેમ નુકસાનકારક છે?
બાળકો રમતા-રમતા અથવા ટીવી જોતી વખતે ઘણીવાર એક ખાસ રીતે બેસે છે, જેમાં તેમના બંને ઘૂંટણ આગળની તરફ વળેલા હોય છે અને પગ બંને બાજુએ ફેલાયેલા હોય છે. ઉપરથી જોવામાં આ સ્થિતિ અંગ્રેજી અક્ષર “W” જેવી દેખાય છે, તેથી તેને W-Sitting કહેવામાં આવે છે. ઘણા માતા-પિતા આ રીતે બેસવું સામાન્ય માનીને અવગણે છે, પરંતુ જો…
