ફૂટબોલ અને વોલીબોલ ખેલાડીઓ માટે પગની ઘૂંટી (Ankle) મજબૂત કરવાની રીતો
ફૂટબોલ અને વોલીબોલ બંને એવા રમત છે જેમાં ખેલાડીઓ સતત દોડવું, અચાનક દિશા બદલવી, કૂદકો મારવો અને ઝડપથી લેન્ડિંગ કરવું પડે છે. આ તમામ પ્રવૃત્તિઓમાં શરીરનો સૌથી વધુ ભાર પગની ઘૂંટી (Ankle Joint) પર પડે છે. પરિણામે એન્કલ સ્પ્રેઇન, લિગામેન્ટ ઈજા અને instability જેવી સમસ્યાઓ ખૂબ સામાન્ય બની જાય છે. આથી, જો એન્કલ મજબૂત હોય…
