રમતગમતમાં હાઇડ્રેશન: ક્તફ પાણી પૂરતું છે કે ઇલેક્ટ્રોલાઇટ્સ પણ જરૂરી છે?
રમતગમત દરમિયાન શરીરની શ્રેષ્ઠ કામગીરી માટે યોગ્ય હાઇડ્રેશન (Hydration) અત્યંત મહત્વનું છે. ઘણા ખેલાડીઓ અને ફિટનેસ પ્રેમીઓ માને છે કે માત્ર પાણી પીવું પૂરતું છે, પરંતુ હકીકતમાં કેટલીક પરિસ્થિતિઓમાં શરીરને પાણી સાથે ઇલેક્ટ્રોલાઇટ્સ (Electrolytes) ની પણ જરૂર પડે છે. ખાસ કરીને ક્રિકેટ, ફૂટબોલ, વોલીબોલ, બેડમિન્ટન, દોડ, સાયકલિંગ અને જિમ જેવી પ્રવૃત્તિઓ દરમિયાન વધુ પરસેવો થવાથી…
