વેન્ટિલેટર કે આઈસીયુ (ICU) માંથી બહાર આવેલા દર્દી માટે બેડ પર કરવાની શ્વસન કસરતો.
વેન્ટિલેટર અથવા ICUમાં લાંબા સમય સુધી સારવાર લીધા પછી દર્દી જ્યારે ઘરે આવે છે અથવા હોસ્પિટલના સામાન્ય વોર્ડમાં શિફ્ટ થાય છે, ત્યારે તેની શારીરિક ક્ષમતા ઘણી નબળી થઈ ગઈ હોય છે. લાંબા સમય સુધી પથારીમાં રહેવું, ઓક્સિજનની મદદ લેવી, શ્વાસ લેવામાં તકલીફ થવી અને સ્નાયુઓની નબળાઈ જેવી સમસ્યાઓ જોવા મળી શકે છે. ખાસ કરીને ફેફસાંની…
