શું પ્રોટીન પાવડર વગર માત્ર કસરતથી સ્નાયુઓ મજબૂત બનાવી શકાય?
આજકાલ સોશિયલ મીડિયા, યુટ્યુબ અને જીમના વાતાવરણમાં એવી માન્યતા વધી ગઈ છે કે જો પ્રોટીન પાવડર ન લો તો સ્નાયુઓ (Muscles) મજબૂત બની શકતા નથી. ઘણા લોકો માને છે કે મસલ્સ બનાવવા માટે મોંઘા સપ્લિમેન્ટ્સ જરૂરી છે. પરંતુ હકીકત એ છે કે મોટાભાગના સામાન્ય લોકો માટે પ્રોટીન પાવડર ફરજિયાત નથી. યોગ્ય કસરત, સંતુલિત આહાર, પૂરતું…
