સ્વાસ્થ્ય ટિપ્સ | ઓર્થોપેડિક રોગ | કસરતો | ખભાનો દુખાવો | ઘરે કસરતો | ફિઝિયોથેરાપી સારવાર | રોગ | સાંધાનો દુખાવો | સ્નાયુમાં દુખાવો
રોટેટર કફ (Rotator Cuff) ઇન્જરી: ખભાના સ્નાયુ ફાટવા અને તેની કસરતો
ખભો એ માનવ શરીરનો સૌથી વધુ હલનચલન કરી શકતો સાંધો છે. પરંતુ આ ગતિશીલતાની સાથે તે ઈજાઓ માટે પણ તેટલો જ સંવેદનશીલ છે. જ્યારે આપણે હાથ ઊંચો કરીએ છીએ અથવા કંઈક ફેંકીએ છીએ, ત્યારે સ્નાયુઓનું એક જૂથ તેને સ્થિર રાખે છે, જેને રોટેટરકફ કહેવામાં આવે છે. રોટેટરકફ (Rotator Cuff) ઇન્જરી રોટેટરકફ એ ચાર મુખ્ય સ્નાયુઓ…
