યોગ | કસરતો | ઘરે કસરતો | સ્વાસ્થ્ય ટિપ્સ
સૂર્યનમસ્કાર: સંપૂર્ણ શરીર માટે શ્રેષ્ઠ યોગાસન
પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અને ઋષિમુનિઓએ વિશ્વને આપેલી અણમોલ ભેટ એટલે યોગ. યોગના વિશાળ સાગરમાં અનેક આસનો અને પ્રાણાયામો છે, પરંતુ જો કોઈ એક એવી પ્રક્રિયા હોય કે જે સમગ્ર શરીરને એકસાથે કસરત પૂરી પાડે અને શારીરિક, માનસિક તેમજ આધ્યાત્મિક વિકાસ કરે, તો તે છે ‘સૂર્યનમસ્કાર’. સૂર્યનમસ્કાર માત્ર શારીરિક કસરત નથી, પરંતુ તે સૃષ્ટિના પાલનહાર અને…
