કમરના મણકામાં નસ દબાવી: કારણો, લક્ષણો અને સંપૂર્ણ સારવાર
આજના આધુનિક સમયમાં કમરનો દુખાવો એ ખૂબ જ સામાન્ય સમસ્યા બની ગઈ છે. લગભગ ૮૦% લોકો તેમના જીવનમાં ક્યારેક ને ક્યારેક કમરના દુખાવાનો અનુભવ કરે છે. પરંતુ જ્યારે આ દુખાવો માત્ર કમર પૂરતો સીમિત ન રહેતા પગમાં ઉતરે છે અથવા કમરમાં અસહ્ય પીડા થાય છે, ત્યારે તેનું મુખ્ય કારણ “કમરના મણકામાં નસ દબાવી” હોઈ શકે…
