શું ઓછી ઊંઘ લેવાથી વજન વધે છે? જાણો ઊંઘ અને વેઇટ લોસ વચ્ચેનો સંબંધ
વજન ઘટાડવા માટે સામાન્ય રીતે આપણે ડાયટ, કસરત અને કેલરી પર ધ્યાન આપીએ છીએ. પરંતુ ઘણી વખત એક મહત્વની બાબત નજરઅંદાજ થઈ જાય છે—ઊંઘ. તમે શું ખાઓ છો અને કેટલી કસરત કરો છો તે જેટલું જ મહત્વપૂર્ણ છે કે તમે દરરોજ કેટલો સમય અને કેટલી સારી ઊંઘ લો છો. શું ખરેખર ઓછી ઊંઘ લેવાથી વજન…
