ક્રેપ બેન્ડેજ (ગરમ પાટો) બાંધવાની સાચી રીત કઈ છે?
મચકોડ, સોજો, હળવી ઈજા, સાંધાના દુખાવા અથવા સ્નાયુમાં ખેંચાણ થાય ત્યારે ઘણા લોકો ક્રેપ બેન્ડેજ (Crepe Bandage) નો ઉપયોગ કરે છે. સામાન્ય ભાષામાં તેને ઘણી વખત “ગરમ પાટો” પણ કહેવામાં આવે છે. ક્રેપ બેન્ડેજનો યોગ્ય ઉપયોગ ઈજાગ્રસ્ત ભાગને સપોર્ટ આપવા, હલનચલનને થોડું નિયંત્રિત કરવા અને સોજામાં મદદરૂપ થઈ શકે છે. પરંતુ બેન્ડેજ ખૂબ જ કસીને…
