સોફા પર આડા પડીને ટીવી જોવાની આદતથી કમર અને ગરદનને થતું નુકસાન.
આજના સમયમાં ટીવી, મોબાઇલ અને ઓટીટી (OTT) પ્લેટફોર્મના વધતા ઉપયોગને કારણે લોકો કલાકો સુધી સ્ક્રીન સામે સમય પસાર કરે છે. ઘણા લોકો આરામ મેળવવા માટે સોફા પર આડા પડીને અથવા અડધા વાંકાચૂકા થઈને ટીવી જોવાનું પસંદ કરે છે. શરૂઆતમાં આ સ્થિતિ ખૂબ આરામદાયક લાગે છે, પરંતુ લાંબા ગાળે આ આદત કમર, ગરદન, ખભા અને કરોડરજ્જુ…
