ઠંડા પાણીથી નહાવું કે ગરમ પાણીથી? સ્નાયુઓની રિકવરી માટે શું શ્રેષ્ઠ છે?
વ્યાયામ, જિમ, દોડવું, રમતગમત અથવા દિવસભરની શારીરિક મહેનત પછી સ્નાયુઓમાં થાક, જકડાશ અને હળવો દુખાવો થવો સામાન્ય બાબત છે. આવી સ્થિતિમાં ઘણા લોકોના મનમાં સવાલ થાય છે કે સ્નાયુઓની રિકવરી માટે ઠંડા પાણીથી નહાવું કે ગરમ પાણીથી? હકીકતમાં બંને પ્રકારના પાણીનો શરીર પર અલગ અસરકારક ઉપયોગ થઈ શકે છે. ઠંડું પાણી સામાન્ય રીતે તીવ્ર કસરત…
