સ્લિપ ડિસ્ક હોય તો બાઇક કે કાર ચલાવવી જોઈએ કે નહિ?
સ્લિપ ડિસ્ક એટલે કરોડરજ્જુની હાડકીઓ વચ્ચે રહેલી ડિસ્કનો કોઈ ભાગ બહારની તરફ ખસી જવો અથવા ફૂલી જવો. તેને Herniated Disc, Bulging Disc અથવા Disc Prolapse પણ કહેવામાં આવે છે. આ સ્થિતિમાં કમર, પીઠ, નિતંબ અથવા પગમાં દુખાવો, ઝણઝણાટી, સુન્નપણું અને ક્યારેક નબળાઈ પણ અનુભવાઈ શકે છે. સ્લિપ ડિસ્કનું નિદાન થયા પછી ઘણા લોકોના મનમાં એક…
