દિવાળીની સાફ-સફાઈ (House Cleaning) કરતી વખતે કમરને ઈજાથી બચાવવાની 5 ટિપ્સ.
દિવાળી એટલે ઘરની સાફ-સફાઈ, રંગરોગાન, કબાટની ગોઠવણી, બારી-બારણાંની સફાઈ અને ઘરના ખૂણે-ખૂણેથી ધૂળ દૂર કરવાનો સમય. દિવાળીના તહેવાર પહેલાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનું ઘર સ્વચ્છ, સુંદર અને વ્યવસ્થિત દેખાય. આ ઉત્સાહમાં ઘણી વખત આપણે એક જ દિવસમાં વધારે પડતું કામ કરી લઈએ છીએ. કલાકો સુધી ઝૂકીને પોતું મારવું, ભારે ડોલ ઊંચકવી, કબાટમાંથી સામાન…
