કઈ શારીરિક સમસ્યાઓમાં ઓપરેશન ટાળીને ફિઝિયોથેરાપીથી મટાડી શકાય?
આજના સમયમાં કમરનો દુખાવો, ગરદનનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, ખભાની તકલીફ અને સાંધાના અન્ય રોગો ખૂબ સામાન્ય બની ગયા છે. ઘણી વખત દર્દી જ્યારે ઓર્થોપેડિક ડોક્ટરને મળે છે ત્યારે તેના મનમાં એક જ પ્રશ્ન હોય છે – “શું હવે ઓપરેશન જ કરાવવું પડશે?” હકીકતમાં દરેક દર્દીને ઓપરેશનની જરૂર પડતી નથી. અનેક શારીરિક સમસ્યાઓ એવી છે જેમાં…
