વેઇટ લિફ્ટિંગ દરમિયાન કમરનો બેલ્ટ પહેરવો જરૂરી છે?
વેઇટ લિફ્ટિંગ (Weight Lifting) અથવા સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરતી વખતે ઘણા લોકો કમરનો બેલ્ટ (Weight Lifting Belt) પહેરે છે. જિમમાં ભારે વજન ઉઠાવતા લોકોની કમર પર બેલ્ટ બાંધેલી જોવા મળે છે, જેના કારણે ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે શું વેઇટ લિફ્ટિંગ દરમિયાન કમરનો બેલ્ટ પહેરવો ખરેખર જરૂરી છે? શું તે કમરને ઈજા થવાથી બચાવે…
