ઘરે ફિઝિયોથેરાપી કરાવવી કે ક્લિનિક પર જવું? કયું વધારે સારું?
આજના સમયમાં ફિઝિયોથેરાપી માત્ર દુખાવો ઘટાડવાની સારવાર નથી, પરંતુ શરીરની કાર્યક્ષમતા (Function), સંતુલન, સ્નાયુઓની શક્તિ અને જીવનની ગુણવત્તા સુધારવાની વૈજ્ઞાનિક સારવાર છે. ઘણા લોકોના મનમાં એક સામાન્ય પ્રશ્ન હોય છે કે ઘરે ફિઝિયોથેરાપી કરાવવી વધુ સારી કે ક્લિનિકમાં જઈને સારવાર લેવી? આ પ્રશ્નનો એક જ જવાબ દરેક વ્યક્તિ માટે યોગ્ય નથી. દર્દીની તકલીફ, ઉંમર, શારીરિક…
