એમ્પ્પ્યુટેશન (અંગવિચ્છેદન) પછી સ્ટમ્પ (Stump) ની કાળજી અને બેન્ડેજિંગ ટેકનિક.
પ્રસ્તાવના અકસ્મત, ડાયાબિટીસ, ગંભીર ચેપ, રક્ત પરિભ્રમણની સમસ્યા, ગેંગ્રીન અથવા અન્ય તબીબી કારણોસર હાથ કે પગનો કોઈ ભાગ શસ્ત્રક્રિયા દ્વારા દૂર કરવામાં આવે, ત્યારે તેને એમ્પ્યુટેશન (Amputation) અથવા અંગવિચ્છેદન કહેવામાં આવે છે. અંગવિચ્છેદન પછી જે ભાગ બાકી રહે છે તેને સ્ટમ્પ (Stump) અથવા અવશેષ અંગ (Residual Limb) કહેવામાં આવે છે. એમ્પ્યુટેશન પછી દર્દી માટે માત્ર…
