થાપાના સાંધાનો ઘસારો (AVN – Avascular Necrosis): પ્રારંભિક કસરતો
થાપાના સાંધામાં દુખાવો, જકડાશ, ચાલવામાં તકલીફ અથવા લંગડાપણું જોવા મળે ત્યારે ઘણી વખત લોકો તેને સામાન્ય કમર કે હિપનો દુખાવો માનીને અવગણે છે. પરંતુ કેટલીક પરિસ્થિતિમાં તેનું કારણ AVN (Avascular Necrosis) એટલે કે હિપના સાંધાના બોલ જેવા ભાગ—ફીમોરલ હેડ—માં રક્ત પુરવઠો ઓછો થવાથી હાડકાની અંદરના કોષોને નુકસાન થવું હોઈ શકે છે. AVN ને Osteonecrosis અથવા…
