યુવાનોમાં વધતો પીઠ અને ખભાનો દુખાવો: કારણો અને ઉકેલ
આજના ડિજિટલ યુગમાં યુવાનોમાં પીઠ (Back Pain) અને ખભાના (Shoulder Pain) દુખાવાની સમસ્યા ઝડપથી વધી રહી છે. અગાઉ આ સમસ્યા મુખ્યત્વે વધતી ઉંમરના લોકોમાં જોવા મળતી હતી, પરંતુ હવે 18 થી 35 વર્ષની ઉંમરના વિદ્યાર્થીઓ, ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ, IT પ્રોફેશનલ્સ, મોબાઇલ અને લેપટોપનો લાંબા સમય સુધી ઉપયોગ કરતા લોકો તેમજ જિમમાં વધુ પડતી કસરત…
