ડિલિવરી પછી પેડુના ભાગમાં દુખાવો (Pelvic Pain) કેમ થાય છે?
માતૃત્વ એ દરેક મહિલાના જીવનનો સૌથી સુંદર અનુભવ છે, પરંતુ ડિલિવરી પછી શરીરમાં ઘણા શારીરિક અને હોર્મોનલ ફેરફારો થાય છે. આ ફેરફારોને કારણે ઘણી મહિલાઓને કમર, પીઠ, ઘૂંટણ તેમજ પેડુના ભાગમાં દુખાવો (Pelvic Pain) અનુભવાય છે. ઘણીવાર મહિલાઓ આ દુખાવાને “ડિલિવરી પછી આવું તો થતું જ હોય” કહીને અવગણે છે, પરંતુ જો દુખાવો લાંબા સમય…
