થાપાના સાંધાનો ઘસારો (Hip Osteoarthritis): લક્ષણો અને રાહત મેળવવાના ઉપાય.
ઉંમર વધવાની સાથે ઘણા લોકોને થાપાના સાંધામાં દુખાવો, જકડાશ અને ચાલવામાં મુશ્કેલી જેવી તકલીફો અનુભવાય છે. ઘણીવાર લોકો તેને સામાન્ય ઉંમરનું પરિણામ માનીને અવગણે છે, પરંતુ આ સમસ્યા થાપાના સાંધાનો ઘસારો (Hip Osteoarthritis) હોઈ શકે છે. સમયસર યોગ્ય સારવાર અને ફિઝિયોથેરાપી ન લેવાય તો રોજિંદા જીવનના સામાન્ય કામો પણ મુશ્કેલ બની શકે છે. આ લેખમાં…
