લિમ્ફેડેમા (Lymphedema): કેન્સરની સારવાર પછી હાથ-પગમાં આવતા સોજાનો ઈલાજ
પ્રસ્તાવના કેન્સરની સારવાર દરમિયાન અથવા સારવાર પૂર્ણ થયા પછી કેટલાક દર્દીઓના હાથ, પગ અથવા શરીરના અન્ય ભાગોમાં સતત સોજો જોવા મળે છે. આ સમસ્યાને લિમ્ફેડેમા (Lymphedema) કહેવામાં આવે છે. ખાસ કરીને સ્તન કેન્સર, ગર્ભાશયનું કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, અંડાશયનું કેન્સર અથવા અન્ય પ્રકારના કેન્સરમાં લસિકા ગાંઠો (Lymph Nodes) દૂર કરવામાં આવી હોય કે રેડિયેશન થેરાપી આપવામાં…
