છાતીના પાંસળીના ભાગમાં થતો દુખાવો (Costochondritis) અને શ્વાસની કસરત.
છાતીમાં દુખાવો થવો એટલે ઘણા લોકોના મનમાં સૌથી પહેલા હાર્ટ એટેકનો વિચાર આવે છે. પરંતુ દરેક છાતીનો દુખાવો હૃદય સાથે સંબંધિત હોય એવું જરૂરી નથી. ઘણા લોકોને છાતીના આગળના ભાગમાં, ખાસ કરીને પાંસળી અને છાતીના હાડકા (Sternum) જ્યાં જોડાય છે ત્યાં દુખાવો અનુભવાય છે. આ સ્થિતિને કોસ્ટોકોન્ડ્રાઇટિસ (Costochondritis) કહેવામાં આવે છે. કોસ્ટોકોન્ડ્રાઇટિસમાં પાંસળી અને સ્ટર્નમ…
