સાંધાના દુખાવામાં હળદરવાળું દૂધ અને ફિઝિયોથેરાપીનું બેસ્ટ કોમ્બિનેશન.
સાંધાનો દુખાવો (Joint Pain) આજકાલ માત્ર વૃદ્ધોમાં જ નહીં પરંતુ યુવાનોમાં પણ ઝડપથી વધી રહ્યો છે. લાંબા સમય સુધી બેસીને કામ કરવું, વધતું વજન, કસરતનો અભાવ, ઈજા, આર્થરાઇટિસ (Arthritis), વિટામિન D અથવા કેલ્શિયમની ઉણપ અને ખોટી જીવનશૈલી તેના મુખ્ય કારણોમાં સામેલ છે. ઘણા લોકો સાંધાના દુખાવામાં ઘરેલું ઉપચાર તરીકે હળદરવાળું દૂધ પીવાનું શરૂ કરે છે….
