કાંડામાં ગાંઠ (Ganglion Cyst) અને તેના માટે કાંડાની ફિઝિયોથેરાપી.
કાંડામાં અચાનક નરમ અથવા થોડું કઠણ ગોળાકાર ગાંઠ દેખાય અને હાથ હલાવતા કે કામ કરતાં દુખાવો થાય, તો ઘણા લોકો ગભરાઈ જાય છે. ઘણી વખત લોકો તેને હાડકાની ગાંઠ, કેન્સર અથવા ગંભીર બીમારી સમજી લે છે. પરંતુ મોટાભાગના કેસમાં આ ગાંઠ ગેન્ગ્લિયન સિસ્ટ (Ganglion Cyst) હોય છે, જે સામાન્ય રીતે જીવલેણ નથી અને યોગ્ય સારવારથી…
