ઉંમર વધવાની સાથે ઘૂંટણની વચ્ચે ગેપ (Gap) કેમ ઓછો થાય છે?
ઘણા લોકો 50 વર્ષની ઉંમર પછી એક્સ-રે કરાવે ત્યારે ડૉક્ટર કહે છે કે “ઘૂંટણનો ગેપ ઓછો થઈ ગયો છે” અથવા “Joint Space Narrowing” જોવા મળે છે. આ વાત સાંભળીને ઘણા દર્દીઓ ગભરાઈ જાય છે અને માને છે કે હવે સર્જરી સિવાય કોઈ વિકલ્પ નથી. પરંતુ હકીકતમાં દરેક ગેપ ઓછો થવાનો અર્થ તરત જ ઘૂંટણ બદલવાની…
