ગોઠણની ઢાંકણીનો દુખાવો (Chondromalacia Patellae): યુવાનોમાં વધતી સમસ્યા
આજના સમયમાં યુવાનોમાં ગોઠણના દુખાવાની ફરિયાદ માત્ર ઉંમર વધવાની સમસ્યા રહી નથી. દોડવું, જિમમાં ભારે કસરત કરવી, સ્ક્વોટ્સ કરવા, સીડીઓ ચઢવી-ઉતરવી, લાંબા સમય સુધી બેસી રહેવું અને શારીરિક પ્રવૃત્તિમાં અચાનક વધારો થવો જેવી બાબતોને કારણે યુવાનોમાં ગોઠણની આગળની બાજુએ દુખાવો જોવા મળે છે. આ પ્રકારના દુખાવાને ઘણી વખત Patellofemoral Pain તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે…
