ઘરગથ્થુ ઉપચાર વિરુદ્ધ મેડિકલ સાયન્સ (Myths vs. Facts)શું ગરમ તેલના માલિશથી કમરનો દુખાવો કાયમ માટે મટી શકે? (Myth Baster).
આજના સમયમાં કમરનો દુખાવો (Low Back Pain) સૌથી સામાન્ય આરોગ્ય સમસ્યાઓમાંની એક છે. ઓફિસમાં લાંબા સમય સુધી બેસીને કામ કરવું, ભારે વજન ઉઠાવવું, ખોટી બેસવાની કે ઊભા રહેવાની પદ્ધતિ, વધતું વજન અને કસરતનો અભાવ – આ બધા કારણોસર કરોડો લોકો કમરના દુખાવાથી પીડાય છે. ઘણા લોકો ડૉક્ટર કે ફિઝિયોથેરાપિસ્ટ પાસે જવાની જગ્યાએ ઘરગથ્થુ ઉપચાર અપનાવે…
