નવી માતાઓ (New Mothers) માં બાળકને તેડવાથી થતો હાથ અને કાંડાનો દુખાવો.
બાળકના જન્મ પછી માતા માટે સૌથી સુંદર અનુભવ પોતાના નવજાત શિશુને હાથમાં લેવાનો હોય છે. પરંતુ દિવસમાં અનેક વખત બાળકને તેડવું, સ્તનપાન કરાવવું, ડાયપર બદલવું અને સતત એક જ પ્રકારની હરકતો કરવાના કારણે ઘણી નવી માતાઓને હાથ, અંગૂઠા અને કાંડામાં દુખાવો થવા લાગે છે. ઘણી વખત આ દુખાવાને સામાન્ય થાક સમજીને અવગણવામાં આવે છે, પરંતુ…
