કોઈ પણ રમત રમતા પહેલા ડાયનેમિક સ્ટ્રેચિંગ (Dynamic Stretching) નું મહત્વ.
રમતગમતમાં સારું પ્રદર્શન કરવા માટે માત્ર પ્રતિભા અને મહેનત જ પૂરતી નથી, પરંતુ શરીરને યોગ્ય રીતે તૈયાર કરવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે. ઘણા ખેલાડીઓ સીધા જ દોડવા, ક્રિકેટ રમવા, ફૂટબોલ, બેડમિન્ટન અથવા જિમ વર્કઆઉટ શરૂ કરી દે છે, જેના કારણે સ્નાયુઓ, સાંધા અને લિગામેન્ટ પર અચાનક ભાર પડે છે. પરિણામે ખેંચાણ, મચકોડ, સ્નાયુ ફાટવું…
