સ્લિપ ડિસ્ક (Slip Disc) પછી ફિઝિયોથેરાપીનું મહત્વ અને સાવચેતી
કમરના દુખાવાની સમસ્યાઓમાં સ્લિપ ડિસ્ક (Slip Disc) એક સામાન્ય પરંતુ ગંભીર સ્થિતિ છે. ઘણા લોકો માને છે કે સ્લિપ ડિસ્ક એટલે હંમેશા સર્જરી જ કરાવવી પડે, પરંતુ હકીકતમાં મોટા ભાગના દર્દીઓ યોગ્ય આરામ, દવાઓ અને ફિઝિયોથેરાપી દ્વારા સફળતાપૂર્વક સાજા થઈ શકે છે. સ્લિપ ડિસ્ક પછીનો સમય ખૂબ જ મહત્વનો હોય છે, કારણ કે આ દરમિયાન…
