ટેપિંગ (Kinesio Taping) સ્નાયુઓના દુખાવા અને સોજામાં કેવી રીતે કામ કરે છે?
આધુનિક ફિઝિયોથેરાપીમાં છેલ્લા કેટલાક વર્ષોમાં કિનેસિયો ટેપિંગ (Kinesio Taping) ખૂબ જ લોકપ્રિય સારવાર પદ્ધતિ બની છે. રમતવીરોના ખભા, ઘૂંટણ કે પીઠ પર રંગબેરંગી ટેપ તમે ઘણી વખત જોઈ હશે. પરંતુ આ ટેપ માત્ર દેખાવ માટે નથી. તે શરીરના સ્નાયુઓ, સાંધા અને લિગામેન્ટને ટેકો આપીને દુખાવો ઘટાડવામાં, સોજો ઓછો કરવામાં અને હલનચલન સુધારવામાં મદદરૂપ બને છે….
