સિલાઈ કામ (ટેલરિંગ) કરતા લોકો માટે કમર અને ડોકની કાળજી
સિલાઈનું કામ એક કળા છે, પરંતુ આ કળા સાથે જોડાયેલા લોકો લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસીને કામ કરતા હોવાથી ઘણી વખત ગરદન (ડોક), ખભા અને કમરના દુખાવાની સમસ્યાનો સામનો કરે છે. ખાસ કરીને દરજી, બૂટિક ચલાવતા લોકો, ઘરેથી સિલાઈનું કામ કરતી મહિલાઓ અને ગાર્મેન્ટ ઉદ્યોગમાં કામ કરતા કર્મચારીઓમાં આ સમસ્યાઓ ખૂબ સામાન્ય છે….
