ઘૂંટણ બદલવાના ઓપરેશન (TKR) પછી દર્દી કેટલા દિવસમાં પોતાના પગે ચાલી શકે?
ઘૂંટણનો ગંભીર દુખાવો, સાંધામાં ઘસારો (Osteoarthritis), રુમેટોઇડ આર્થરાઇટિસ અથવા ઇજાના કારણે જ્યારે ચાલવું, બેસવું કે સીડી ચઢવું મુશ્કેલ બની જાય ત્યારે ટોટલ ની રિપ્લેસમેન્ટ (Total Knee Replacement – TKR) શ્રેષ્ઠ સારવાર બની શકે છે. પરંતુ મોટાભાગના દર્દીઓના મનમાં એક જ પ્રશ્ન હોય છે – “ઓપરેશન પછી હું કેટલા દિવસમાં પોતાના પગે ચાલી શકીશ?” ઘણા લોકોને…
