ચક્કર આવવા (Vertigo) ની સમસ્યામાં ગરદનની કઈ કસરતો ભૂલથી પણ ન કરવી?
ચક્કર આવવાની (Vertigo) સમસ્યા ઘણા લોકોને થાય છે. કેટલાક લોકોને પથારીમાં પડખું ફેરવતાં, અચાનક ઊભા થતાં, ગરદન પાછળ વાળતાં અથવા ઉપર જોતા આસપાસની વસ્તુઓ ફરતી હોય તેવી લાગણી થાય છે. ઘણી વખત લોકો માને છે કે ગરદન જકડાયેલી હોવાથી વધુ કસરત કરવાથી સમસ્યા દૂર થઈ જશે. પરંતુ દરેક પ્રકારના ચક્કરમાં ગરદનની કસરતો કરવી યોગ્ય નથી….
