ચાલતી વખતે પગ ત્રાસો પડતો હોય તો પોશ્ચર કેવી રીતે સુધારવું?
ચાલતી વખતે ઘણા લોકોને પગમાં ત્રાસો પડવો, પગ ખેંચાતો હોય તેવો અનુભવ થવો, વારંવાર પગ અથડાઈ જવો અથવા ચાલવામાં અસંતુલન અનુભવાતું હોય છે. ઘણા લોકો તેને માત્ર થાક અથવા ઉંમરનું પરિણામ માનીને અવગણે છે, પરંતુ ઘણી વખત આ સમસ્યા ખોટા પોશ્ચર, નબળા સ્નાયુઓ, નસો પર દબાણ, સાંધાની સમસ્યાઓ અથવા ખોટી ચાલવાની પદ્ધતિ (Walking Pattern) સાથે…
