શિયાળામાં સાંધાનો દુખાવો કેમ વધી જાય છે? બચવાના 5 અસરકારક રસ્તા.
શિયાળાની ઋતુ ઘણા લોકો માટે આનંદ અને ઉત્સવ લઈને આવે છે, પરંતુ જે લોકોને ઘૂંટણ, કમર, ખભા, ગરદન અથવા અન્ય સાંધામા દુખાવાની સમસ્યા હોય છે તેમના માટે આ ઋતુ ઘણી વખત મુશ્કેલ બની જાય છે. ઘણા લોકો કહે છે કે “શિયાળો શરૂ થતા જ ઘૂંટણમાં દુખાવો વધે છે”, “સવારે ઊઠતાં શરીર જકડાઈ જાય છે” અથવા…
