સેરેબ્રલ પાલ્સી (CP) બાળકોમાં બોટોક્સ (Botox) ઇન્જેક્શન પછી ફિઝિયોથેરાપીનું મહત્વ.
સેરેબ્રલ પાલ્સી (Cerebral Palsy – CP) બાળકોમાં શરીરની હલનચલન, સ્નાયુઓની ટોન, બેલેન્સ, કોઓર્ડિનેશન અને દૈનિક પ્રવૃત્તિઓને અસર કરતી ન્યુરોલોજિકલ સ્થિતિ છે. ઘણા બાળકોમાં સ્પાસ્ટિસિટી (Spasticity) એટલે કે સ્નાયુઓમાં વધુ પડતો કડકપો જોવા મળે છે. તેના કારણે ચાલવામાં, ઊભા રહેવામાં, હાથનો ઉપયોગ કરવામાં અથવા સાંધાની હલનચલનમાં મુશ્કેલી પડી શકે છે. કેટલાક પસંદગીના CP બાળકોમાં વધુ પડતી…
