કમરના મણકાનો ઘસારો (Lumbar Spondylosis): 10 મિનિટની સરળ કસરતો
આજકાલ કમરના દુખાવાની સમસ્યા માત્ર વૃદ્ધોમાં જ નહીં પરંતુ યુવાનોમાં પણ સામાન્ય બની ગઈ છે. લાંબા સમય સુધી બેસીને કામ કરવું, ખોટી બેસવાની ટેવ, કસરતનો અભાવ અને વધતું વજન જેવી જીવનશૈલીની આદતોને કારણે કમરના મણકામાં ધીમે-ધીમે ઘસારો (Lumbar Spondylosis) થવા લાગે છે. ઘણા લોકો કમરના દુખાવાને સામાન્ય સમજીને અવગણે છે, પરંતુ સમયસર યોગ્ય ફિઝિયોથેરાપી અને…
