મધુપ્રમેહના કેટલાક દર્દીઓની સારવાર ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપીને કેમ કરવામાં આવે છે?
મધુપ્રમેહ (Diabetes Mellitus) એક લાંબા સમય સુધી રહેતો રોગ છે, જેમાં શરીરમાં લોહીમાં ગ્લુકોઝ (ખાંડ)નું પ્રમાણ સામાન્ય કરતાં વધી જાય છે. સામાન્ય રીતે આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી શરીરને ગ્લુકોઝ મળે છે. આ ગ્લુકોઝ શરીરના કોષોને ઊર્જા પૂરી પાડે છે. પરંતુ ગ્લુકોઝનો યોગ્ય ઉપયોગ કરવા માટે શરીરને ઇન્સ્યુલિન (Insulin) નામના હોર્મોનની જરૂર પડે છે….
