ખુરશી પર બેસતી વખતે પગ લટકાવવાથી થતા નુકસાન અને સોજા.
આજના સમયમાં ઓફિસમાં કામ કરતા લોકો હોય, વિદ્યાર્થીઓ હોય કે ઘરેથી લાંબા સમય સુધી કમ્પ્યુટર પર કામ કરતા લોકો – મોટાભાગના લોકો દિવસનો મોટો ભાગ ખુરશી પર બેસીને પસાર કરે છે. પરંતુ ખુરશી પર બેસવાની રીત યોગ્ય ન હોય તો શરીર પર તેની ગંભીર અસર પડી શકે છે. ખાસ કરીને જો બેસતી વખતે તમારા પગ…
