પાંસળીનો દુખાવો (Costochondritis): શ્વાસ લેતી વખતે કે ઉધરસ ખાતી વખતે છાતીમાં થતો દુખાવો.
છાતીમાં દુખાવો થાય ત્યારે મોટાભાગના લોકોને હૃદય સંબંધિત સમસ્યાનો ભય સતાવવા લાગે છે. પરંતુ છાતીમાં થતો દરેક દુખાવો હૃદયની બીમારીને કારણે જ હોય એવું નથી. ઘણી વખત છાતીના હાડકાં અને પાંસળીઓને જોડતા કાર્ટિલેજ (ઉપસ્થિ)માં સોજો અથવા બળતરા થવાને કારણે પણ દુખાવો થઈ શકે છે. આ સ્થિતિને કોસ્ટોકોન્ડ્રાઇટિસ (Costochondritis) કહેવામાં આવે છે. આ સમસ્યામાં ખાસ કરીને…
