ડિલિવરી પછી છૂટા પડેલા પેલ્વિક ફ્લોરના સ્નાયુઓને કીગલ (Kegel) કસરતથી કેવી રીતે મજબૂત કરવા?
ડિલિવરી પછી મહિલાના શરીરમાં અનેક શારીરિક ફેરફારો થાય છે. ખાસ કરીને ગર્ભાવસ્થા દરમિયાન વધેલું વજન, હોર્મોનલ ફેરફારો અને પ્રસૂતિ સમયે પેલ્વિક વિસ્તાર પર પડતું દબાણ Pelvic Floor Muscles પર અસર કરી શકે છે. કેટલીક મહિલાઓમાં ડિલિવરી પછી પેશાબ રોકવામાં મુશ્કેલી, છીંક કે ખાંસી વખતે પેશાબ લીક થવો, પેલ્વિક વિસ્તારમાં ભારેપણું અથવા યોનિમાર્ગની આસપાસ નબળાઈ જેવી…
