પગની એડીનો દુખાવો (Plantar Fasciitis): સવારે ઉઠતાવેંત થતા દુખાવાની બેસ્ટ કસરતો
પરિચય સવારે ઊંઘમાંથી ઉઠીને જમીન પર પહેલું પગ મૂકતા જ એડીમાં તીવ્ર દુખાવો થાય છે? થોડું ચાલ્યા પછી દુખાવો ઓછો થઈ જાય છે, પરંતુ લાંબા સમય સુધી ઊભા રહેવાથી અથવા વધુ ચાલવાથી ફરી વધી જાય છે? જો હા, તો શક્ય છે કે તમને પ્લાન્ટર ફેસાઇટિસ (Plantar Fasciitis) હોય. આ સમસ્યા આજકાલ ખૂબ સામાન્ય બની ગઈ…
