ACL સર્જરી પછી: ઘૂંટણની લિગામેન્ટ સર્જરી પછી ફરીથી રમવા માટે કેટલો સમય લાગે?
ઘૂંટણમાં થયેલી ACL (Anterior Cruciate Ligament) ઈજા ખેલાડીઓ તેમજ સક્રિય જીવનશૈલી ધરાવતા લોકોમાં ખૂબ જ સામાન્ય છે. ક્રિકેટ, ફૂટબોલ, કબડ્ડી, બાસ્કેટબોલ, બેડમિન્ટન અથવા જિમ દરમિયાન અચાનક વળાંક લેતા, જમ્પ કરીને ખોટી રીતે ઉતરતા અથવા ઘૂંટણ પર વધુ દબાણ આવતાં ACL ફાટી શકે છે. ACL ફાટ્યા પછી ઘણી વખત દર્દીને સર્જરી કરાવવાની જરૂર પડે છે. સર્જરી…
