પેલ્વિક ઓર્ગન પ્રોલેપ્સ: ગર્ભાશય નીચે ખસતું અટકાવવા કીગલ (Kegel) કસરત
સ્ત્રીઓના શરીરમાં ઉંમર, સગર્ભાવસ્થા અને જીવનશૈલીના કારણે અનેક બદલાવો આવતા હોય છે. આમાંની એક અત્યંત સામાન્ય પરંતુ ઓછી ચર્ચાતી સમસ્યા એટલે પેલ્વિક ઓર્ગન પ્રોલેપ્સ (Pelvic Organ Prolapse – POP), જેને સામાન્ય ભાષામાં ‘ગર્ભાશયનું નીચે ખસવું’ અથવા ‘કોથળી બહાર આવવી’ કહેવામાં આવે છે. ઘણી સ્ત્રીઓ શરમ કે સંકોચના કારણે આ સમસ્યા વિશે કોઈની સાથે વાત કરતી…
